શું છે ?  કુવરબાઈનુ મામેરુ યોજના

કુંવરબાઈનું મામેરું યોજના નું હેતુ ગરીબ પરિવારને દીકરીના લગ્ન ખર્ચ રૂપિયા 10,000/- ની સરકારી રાહત મળી શકે એ દ્વારા સરકારે કુંવરબાઈનું મામેરું યોજના સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે

Arrow

વધુ જાણકારી માટે આગળ સ્વા\ઈપ કરો...

યોજનાનો લાભ કોણ લઈ શકે ?

કુવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ એવા પરિવાર લઈ શકે છે કે જેમણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તેમની આવક રૂપિયા 1,20,000/- હોય અને શહેર વિસ્તારમાં રહેતા હોય તેમની વાર્ષિક આવક 1,50,000/- હોય એવા પરિવારો  કુવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ લઇ શકે છે

પરિવારની ત્રણ કન્યા સુધીનો કુવરબાઈનુ મામેરુ યોજના માં લાભ લઇ શકે છે

નિયમો અને શરતો

• આ યોજનાનો લાભ આનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર • કુંવરબાઈનુું મામેરુ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ છે. • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર • પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નથી. • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ. • લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનુું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે ડોક્યુમેન્ટ

કન્યા ના પુરાવા

– રેશનકાર્ડી ઝેરોક્ષ તથા મકાન વેરાની  પહોંચ – શાળા છોડ્યાનું પ્રમાણપત્ર – જાતિ અંગેનો સક્ષમ અધિકારી શ્રી નો દાખલો – લગ્ન કઈ તારીખે કર્યા ગામ?,  કોના પુત્ર સાથે?, પુન: લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર – કન્યા તથા કન્યાના પિતા શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી નું પ્રમાણપત્ર – કંકોત્રી ની નકલ – કન્યાના પિતા ની વાર્ષિક આવક અંગેનો દાખલો

કન્યા ના પતિ ના પુરાવા

કુંવરબાઈનું મામેરું યોજના માટે ડોક્યુમેન્ટ

– રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની પહોચ – શાળા છોડ્યાનું પ્રમાણપત્ર – જાતિ અંગેનું સક્ષમ અધિકારી શ્રી નો દાખલો – કન્યાના પતિ હાલ શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર – કન્યા તથા પતિ એ અભ્યાસના કરેલ હોય તો જન્મતારીખ અંગેનો દાખલો – વર-વધૂનું લગ્ન સમયનો સંયુક્ત ફોટો

કુવરબાઈનુ મામેરુ યોજના નો લાભ લેવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

અરજી ફોર્મ અને અરજી કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

Arrow

આવી નવી જાણકારી મેળવવા અમારી સાથે જોડાવવા નીચે આપેલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો.