ગુજરાત મતદાર યાદી
PDF માં કેવી રીતે
ડાઉનલોડ કરવી
જાણો સંપૂર્ણ
માહિતી
સ્ટેપ-બાય-સ્ટેપ
Arrow
આગળ સ્ટેપ માટે
સ્વાઈપ કરો
સૌપ્રથમ રાજ્ય ચૂંટણી પંચ ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
Arrow
આગળ સ્ટેપ માટે
સ્વાઈપ કરો
(લિંક માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.)
સ્ટેપ : 1
હોમપેજ પર, પેજની જમણી બાજુએ "ડાઉનલોડ મતદારયાદી " બટન પર ક્લિક કરો.
Arrow
આગળ સ્ટેપ માટે
સ્વાઈપ કરો
સ્ટેપ : 2
ત્યાર પછી, નીચે આપેલ પેજ બતાવશે જેમાં માહિતી સર્ચ કરવાની રહેશે.
જેમ કે જીલ્લો, તાલુકો, ગ્રામપંચાયત
Arrow
આગળ સ્ટેપ માટે
સ્વાઈપ કરો
સ્ટેપ : 3
અહીં નગર પાલિકા, જિલ્લા/તાલુકા પંચાયત કે ગ્રામપંચાયત પસંદ કરી અને જીલ્લો, તાલુકો અને ગ્રામપંચાયત પસંદ કરી. આપેલ કેપ્ચાકોડ નાખવો.
Arrow
આગળ સ્ટેપ માટે
સ્વાઈપ કરો
સ્ટેપ : 4
નીચે ફોટોમાં આપ્યા મુજબ
Arrow
આગળ સ્ટેપ માટે
સ્વાઈપ કરો
સ્ટેપ : 4
અહીં ફોટો PDF સાથે ગુજરાત મતદાર યાદી ખોલવા માટે
“આપેલ વોર્ડ મુજબ” સામે આપેલ “Show” લિંક પર ક્લિક કરો.
Arrow
આગળ સ્ટેપ માટે
સ્વાઈપ કરો
સ્ટેપ : 5
આ રહી સંપૂર્ણ યાદી તેને પ્રિન્ટ કે સેવ કરવા માટે તમારા કીબોર્ડ પરના “CTRL+P” બટનો પર ક્લિક કરો.
Arrow
આગળ સ્ટેપ માટે
સ્વાઈપ કરો
સ્ટેપ : 6
સંપૂર્ણ પોસ્ટ
વાંચવા માટે
નીચે આપેલ
બટન પર
ક્લિક કરો.
Arrow
આગળ સ્ટેપ માટે
સ્વાઈપ કરો