ગુજરાત વ્હાલી દીકરી યોજના

આ સ્ટોરીમાં આપણે જાણીશું   કે શું છે?  આ યોજના, ક્યાં-ક્યાં લાભ મળે અને શું Document જરૂર પડે એ સંપૂર્ણ માહિતી.

આગળ માટે સ્વાઈપ કરો.

શું છે ? વ્હાલી દીકરી યોજના

આગળ જવા માટે સ્વાઈપ કરો.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો મહત્વનો ઉદ્દેશ છે.

Arrow

આ યોજનામાં શું લાભ મળે ?

આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.

આગળ જવા માટે સ્વાઈપ કરો.

Arrow

પ્રથમ હપ્તો

બીજો હપ્તો 

છેલ્લા હપ્તા પેટે

પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-

નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/-

18 વર્ષની ઉંમરે તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 100000/-

યોજનાની પાત્રતા

1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ. 2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને 3.વાર્ષિક આવક મર્યાદા - બે લાખ

આગળ જવા માટે સ્વાઈપ કરો.

Arrow

યોજના માટે Document

1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર 2. દીકરીનો આધારકાર્ડ નંબર  3. માતા-પિતાના આધારકાર્ડ 4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર 5. આવકનો દાખલો 6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા 7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર) 8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું 9. અરજદારના રેશનકાર્ડની નકલ.

આગળ જવા માટે સ્વાઈપ કરો.

Arrow

યોજના માટે નું ફોર્મ

ફોર્મ માટે નીચે આપે લિંક પર ક્લિક કરો

સ્ટોરી ગમી હોય તો શેર કરવાનું ભૂલશો નહી.