જાણો કોણ બન્યું તમારા ગામમાં સરપંચ

જુવો તમારી ગ્રામપંચાયત ચુંટણી નું ફાઇનલ પરિણામ

સ્ટેપ-બાય-સ્ટેપ

 સૌપ્રથમ તમને પોસ્ટ ની અંદર ચૂંટણી પરિણામ જોવાની લિંક આપેલ છે તે ઓપન કરો.

સ્ટેપ-1

પોસ્ટની લિંક સ્ટોરીના અંતમાં આપેલ છે

હવે જે ઓફિશ્યલ સાઈટ ઓપન થઈ તેમાં OK બટન પર ક્લિક કરો.

સ્ટેપ-2

ત્યાર બાદ રિજલ્ટ પર ક્લિક કરો 

સ્ટેપ-3

ત્યારબાદ તમામ જિલ્લાઓનું લિસ્ટ જોવા મળશે, તેમાં તમારો જિલ્લો સિલેક્ટ કરો.

સ્ટેપ-4

જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તાલુકાનું લિસ્ટ ઓપન થશે.

સ્ટેપ-5

તાલુકો સિલેક્ટ કરતા તે તાલુકાની તમામ ગ્રામપંચાયતનું ગામ વાઇઝ પરિણામ જોઈ શકશો.

સ્ટેપ-6

લિંક માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.