google news

i khedut Portal 2022 | i Khedut Yojana 2022 | આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨

ikhedut Portal | આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2022| Gujarat ikhedut Portal Registration | Khedut Yojana 2022| ikhedut Yojana in Gujarati,i khedut Portal 2022 | i Khedut Yojana 2022 | આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨

Estimated reading time: 5 minutes

ikhedut Portal 2022

Ikhedut Portal is a yojana introduced by the government of Gujarat specially for the farmerIkhedut Portal Registration is a online portal introduced by the Government of Gujarat for the farmers of Gujarat.

Join Whatsapp Khedut yojana info

What is Ikhedut?

Ikhedut Portal(આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨) એ ખેડૂતો માટેનું Web Portal છે. આ Online Portal પર ગુજરાતના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ મૂકવામાં આવે છે. ખેડૂતો પોર્ટલ પરથી ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. જેમાં વિવિધ વિભાગની ઘણીબધી યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજના, બાગાયતી વિભાગની યોજનાઓ હોય છે. તથા મત્સ્ય પાલન ની યોજના પણ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ તથા આત્મા પ્રોજેકટની ઘણી બધી યોજનાઓનું ikhedut Portal New Registration કરી શકે છે.

Ikhedut Portal 2022-23

ખેતી નિયામક ગાંધીનગર દ્વારા તા-16/02/2022 ના પત્ર દ્વારા કુલ 49 ઘટકો માટે IKHEDUT ફરીથી ચાલુ કરવા જણાવેલ છે. ikhedut Portal Registration માટે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. અરજદાર દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાચવીને રાખવાની રહેશે. જો જે-તે વિભાગ દ્વારા પૂર્વ મંજુરી આપવામાં આવશે તો ખેડૂતોઓએ નિયત સમય મર્યાદામાં ખરીદી કરવાની રહેશે. ત્યારે જરૂરી દસ્તાવેજો સાથે પ્રિન્‍ટ રજૂ કરવાની રહેશે.

Important Point of iKhedut Portal 2022 New List

આર્ટિકલનું નામiKhedut Portal 2022
આર્ટિકલની ભાષાEnglish અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતોને ખેતીવાડીની
યોજનાઓનો લાભ આપવાનો
લાભાર્થીગુજરાતના ખેડૂતો
કુલ યોજનાઓઆઈ-ખેડૂત પોર્ટલ પર કુલ-49 ખેતીવાડી
વિભાગની યોજનાઓ ચાલુ થશે
ઓનલાઈન અરજી તારીખતા-21/02/2022 થી 21/03/2022
Official WebsiteClick Here
Online ApplyApply Now
Important Point of iKhedut Portal 2022 New List

Ikhedut Portal Online Application Start

ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે ikhedut Portal Online કરેલ છે. આઇ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2022-23 માટે વિવિધ યોજનાની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં ચાલુ થયેલ છે. રાજ્યના ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવું રાજ્ય સરકાર ઈચ્છે છે. અને તેવો ઉદ્દેશ રહેલો છે. ખેડૂતો દ્વારા આઇ ખેડૂત વેબ-પોર્ટલ પર તારીખ 21-02-2022 થી 21-03-2022 સુધીમાં ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. જે ધ્યાને લઇ રાજ્યના તમામ ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબની યોજનાઓની ઓનલાઈન નોંધણી કરી શકશે.

iKhedut Portal 2022 New List

I khedut Portal પર વર્ષ-2022-23 માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવશે. જેના માટે ખેડૂત પોર્ટલ તા-21-02-2022 થી તા-21-03-2022 માટે ચાલુ રહેશે. આ સમય દરમિયાન ખેડૂતો વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. આ વેબસાઈટ પર ikhedut Portal Category માં ઘણી બધી યોજનાની માહિતી આપેલી છે. હાલમાં ખેતીવાડી વિભાગ દ્વારા કઈ-કઈ યોજનાઓ ચાલુ કરેલ છે, તેનું લિસ્ટ નીચે મુજબ છે.

Image Credit- ikhedut Portal
ક્રમયોજનાનું નામવધુ માહિતી માટેની
ઓનલાઈન લિંક
1અન્ય ઓજાર/સાધન Click Here
2એગ્રો સર્વિસ/પ્રોવાઈડર યુનિટClick Here
3કમ્બાઈન્‍ડ હાર્વેસ્ટરClick Here
4કલ્ટીવેટર Click Here
5ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે
પ્રોત્સાહન આપવાની યોજના
Click Here
6ગ્રાઉન્‍ડનટ ડીગરClick Here
7ચાફ કટર (એંજિન/
ઈલે.મોટર ઓપરેટેડ)
Click Here
8ચાફ કટર(ટ્રેક્ટર
/પાવર ઓપરેટેડ)
Click Here
9ટ્રેક્ટર Click Here
10તાડપત્રીClick Here
11પેડી ટ્રાન્‍સ પ્લાન્‍ટર(સેલ્ફClick Here
12પ્લાઉ (તમામ પ્રકારના)Click Here
13પ્લાન્ટર (અન્ય પ્રકારના)Click Here
14પશુ સંચાલિત વાવણીયોClick Here
15પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન)Click Here
16પાવર ટીલરClick Here
17પાવર થ્રેસરClick Here
18પોટેટો ડીગરClick Here
19પોટેટો પ્લાન્ટરClick Here
20પોસ્ટ હોર્વેસ્ટના સાધનોClick Here
21પોસ્ટ હોલ ડીગરClick Here
22ફોર્મ મશીનરી બેંક –
10 લાખ સુધીના
Click Here
23ફોર્મ મશીનરી બેંક –
25 લાખ સુધીના
Click Here
24ફોર્મ મશીનરી બેંક
(પસંદ કરેલા જિલ્લા/ગામ)
Click Here
25બ્રસ કટર Click Here
26બેલર (ટ્રેકટર સંચાલિત ઘાસની
ગાંસડી બાંધવાનું સાધન)
Click Here
27માનવ સંચાલિત સાઈથ
(કાપણીનું સાધન)
Click Here
28માલ વાહક વાહનClick Here
29રિઝર/બંડ ફોર્મર/ફરો આપનારClick Here
30રિપર/બાઈન્ડર (તમામ પ્રકારના)Click Here
31રોટરી પાવર ટીલર
(સેલ્ફ પ્રોપેલ્ડ) /પાવર વિડર
Click Here
32રોટાવેટરClick Here
33લેન્ડ લેવલરClick Here
34લેસર લેન્ડ લેવલરClick Here
35વ્હીલ હો (આંતરખેડનું સાધન)Click Here
36વાવણીયા/ ઓટોમેટિક ડ્રિલClick Here
37વિનોવીંગ ફેનClick Here
38શ્રેડર/મોબાઈલ શ્રેડરClick Here
39સબસોઈલરClick Here
40સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટClick Here
41હેરો (તમામ પ્રકારના)Click Here
42હાઈ-ટેક, હાઈ પ્રોડક્ટિવ
ઈકવીપમેન્ટ હબ
Click Here
43ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયરClick Here
44પાક સંરક્ષણ સાધનો –
પાવર સંચાલિત
Click Here
45સોલર લાઈટ ટ્રેપClick Here
46સ્માર્ટફોનની ખરીદી પર સહાયClick Here
47પમ્પ સેટ્સClick Here
48પાણીના ટાંકા બનાવવા
સહાય આપવાની યોજના
Click Here
49વોટર કેરિંગ પાઇપલાઇનClick Here
i khedut Portal 2022 | i Khedut Yojana 2022 | આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨
i khedut Portal 2022 | i Khedut Yojana 2022 | આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨

એક સાથે અનેક લાભ કરાતું કાર્ડ એટલે ઈ-શ્રમ કાર્ડ. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

FAQ’s of Ikhedut Portal 2022 List

આઈ ખેડૂત પોર્ટલ 2022 માં કયા વિભાગ દ્વારા યોજનાઓ ચાલુ કરેલ છે?

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાઓ ચાલુ કરેલ છે.

ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા કુલ કેટલા ઘટકોની ઓનલાઈન અરજીઓ ચાલુ થશે?

ikhedut Portal પર ખેતીવાડી વિભાગના કુલ-49 યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થશે.

Khetivadi Vibhag ની કુલ-49 યોજનાઓની ઓનલાઈન અરજી કઈ તારીખ સુધી કરી શકાશે?

ખેડૂતોઓએ તા-21/02/2022 થી 21/03/2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી શકશે.

Ikhedut Portal પર અન્ય કયા-ક્યા વિભાગની યોજના ચાલે છે?

ખેડૂતો માટેના આ પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓ ઉપરાંત બાગાયતી વિભાગની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મસ્ત્ય પાલનની યોજનાઓ વગેરે ચાલે છે.

Sharing Is Caring:

Hey, welcome to NokriWale. I am Divya Patel Here, I write about the latest job notification on government jobs Railways SSC Banking IBPS or other job details, etc. My ability to write informative contents with good English, flow and logical content is unparalleled if you have any query related this you can contact on Info@Nokriwale.in

Leave a Comment

x
PSEB Punjab Board 10th, 12th Term 2 Result 2022 | पंजाब बोर्ड रिजल्ट RBI launches UPI123Pay: How to use UPI123Pay for feature phones Download Birth/Death Certificate Online Gujarat Tamil Nadu 10th, 12th Results 2022 લાઇટ બિલ ઓનલાઈન તપાસો ગુજરાત 2022