Apply Online Application Admission Exam Form For (STD-6 to 9) Model School & Model Day School

Written by Divya Patel
JOIN US ON WHATSAPP Join Now

સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત મોડેલ સ્કૂલો મોડેલ ડે સ્કૂલો દ્વારા આગામી શિક્ષણિક વર્ષ 2020-21માં તમામ મોડેલ શાળાઓમાં ધોરણ 6 થી 9 સુધી પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે કોમન પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.

અરજી કરવાનો સમયગાળો: 28-04-2020 બપોરે 15:00 થી 12-05-2020 સુધી રહેશે..

Read Official Notification: Click here

અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

About the author

Divya Patel

I Write Latest Government Jobs Update.