ધોરણ 10 રિજલ્ટ 2022 , ધોરણ 10 રિઝલ્ટ 2022, ગુજરાત બોર્ડ 10 પરિણામ, std 10 result 2022, dhoran 10 result 2022, gujarat bord result 2022 અહીંયા થી ચેક કરો તમારું પરિણામ @gseb.org :
પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
LATEST UPDATE 03/06/2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.જયારે પણ ધોરણ 10 (STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.
ધોરણ 10 રીઝલ્ટ 2022
Table of Contents
આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)
Organization: | GSEB |
State: | Gujarat |
Year: | 2022 |
Exam Name: | SSC / HSC 10th & 12th |
Official Website: | www.gseb.org |
GSEB SSC results 2022 – ધોરણ 10 પરિણામ 2022
Students can check the GSEB SSC results 2022 through the official website, gseb.org, using their roll number mentioned on the GSEB 10th Result 2022.
ધોરણ 10 બોર્ડ પરિણામ 2022 / ધોરણ 10 રિજલ્ટ 2022
રીઝલ્ટ જોવા માટે તમે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે gseb.org પર જઈ શકો છો. જે રીતે હાલમાં તમને ત્યાં HSCના માર્કસનું એક મેનુ દેખાઈ રહ્યું છે તેવી જ રીતે જ્યારે ઓનલાઇન રિઝલ્ટ જાહેર કરવાની ઘોષણા કરવામાં આવશે તો ત્યાં ધોરણ 10 ના એટલે કે SSCનું રિઝલ્ટનું પણ એક મેનુ જોવા મળી શકે છે.
GSEB 10th Result 2022 : How to Check
- Step 1. Log onto the official website at gseb.org.
- Step 2. Look for the link which says GSEB SSC result.
- Step 3. Click on the link and fill in all the details to get your GSEB SSC Result 2022.
- Step 4. Your SSC result will open in a separate dialogue box
- Step 5. Download the hard copy for future reference
ધોરણ 10 પરિણામ 2022 | Click Here |